Home » photogallery » sport » IND VS ENG 3RD TEST TEAM INDIA BATTING FAIL VIRAT KOHLI DECISION FIND OUT TEAM INDIA DEFEAT 5 REASONS KB

IND VS ENG: લીડ્સ ટેસ્ટમાં કેમ ભારતને મળી શરમજનક હાર? જાણો ઈન્ડિયાની હારના 5 મોટા કારણ

India vs England, 3rd Test: ઈંગ્લેન્ડ સામેની લીડ્સ ટેસ્ટ(IND VS ENG)માં ઈંગ્લેન્ડનો 76 રન અને એક ઈનિંગથી વિજય થયો છે. ભારતની (India) પ્રથમ ઈનિંગ 78 રને ઓલઆઉટ થઈ ગઈ ગયા બાદ બીજી ઈનિંગ પણ 278રને ઓલ આઉટ થઈ ગઈ હતી. ચોથા દિવસે ભારતે 8 વિકેટ માત્ર 63 રનમાં જ ગુમાવી દીધી હતી.