Home » photogallery » રમતો » આ છે દેશના સ્ટાર ખેલાડીઓના પાક્કા 'દોસ્તાર,' જુઓ ઈન્ડિયન ક્રિકેટરના પેટ્સની તસવીરો

આ છે દેશના સ્ટાર ખેલાડીઓના પાક્કા 'દોસ્તાર,' જુઓ ઈન્ડિયન ક્રિકેટરના પેટ્સની તસવીરો

મહેન્દ્રસિંઘ ધોનીથી (Pets of MS Dhoni) લઈને સચિન (Pets of Sachin Tendulkar), કોહલી (Pets of Virat Kohli) , કેએલ રાહુલ (Pets of KL Rahul), વગેરે ખેલાડીઓ છે પેટ્ના દોસ્ત જાણો એમના ખાસ સાથીઓ વિશે

विज्ञापन

  • 18

    આ છે દેશના સ્ટાર ખેલાડીઓના પાક્કા 'દોસ્તાર,' જુઓ ઈન્ડિયન ક્રિકેટરના પેટ્સની તસવીરો

    Pets of Indian Cricketer: ભારતીય ક્રિકેટરોને (Indian Cricketers) પ્રેમાળ પાલતુ ડોગ (Dogs of indian Cricketers) સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરતા જોવા મળે છે. તેઓ ઘણીવાર તેમના પેટ ડોગ્સની તસવીરો તેમના ચાહકો સાથે તેમની સોશિયલ પ્રોફાઇલ્સ પર શેર કરતા હોય છે. આ આર્ટિકલમાં અમે તમને પ્રખ્યાત ભારતીય ક્રિકેટરો અને તેમના પાલતુ ડોગ્સની વાત કરીશું. મહેન્દ્રસિંઘ ધોનીથી (Pets of MS Dhoni) લઈને સચિન (Pets of Sachin Tendulkar), કોહલી (Pets of Virat Kohli) , કેએલ રાહુલ (Pets of KL Rahul), વગેરે ખેલાડીઓ છે પેટ્ના દોસ્ત જાણો એમના ખાસ સાથીઓ વિશે

    MORE
    GALLERIES

  • 28

    આ છે દેશના સ્ટાર ખેલાડીઓના પાક્કા 'દોસ્તાર,' જુઓ ઈન્ડિયન ક્રિકેટરના પેટ્સની તસવીરો

    એમએસ ધોનીનુ પેટ ડોગ (MS dhoni Dog) : ભૂતપૂર્વ ભારતીય સુકાની એમએસ ધોની પાસે ઘણા પાલતુ ડોગ છે. તેણે અન્ય પાલતુ પ્રાણીઓમાં જર્મન શેફાર્ડ, લેબ્રાડોર અને વેઇમારાનર પાળ્યા છે. ધોની ક્યારેક પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પોતાના પાલતુ પ્રાણીઓની તસવીરો શેર કરે છે. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, " હગ, ટ્રેનિંગ, પ્રેક્ટિસ કરાવવી અને બદલામાં બિનશરતી પ્રેમ મેળવવો એ અમૂલ્ય છે."

    MORE
    GALLERIES

  • 38

    આ છે દેશના સ્ટાર ખેલાડીઓના પાક્કા 'દોસ્તાર,' જુઓ ઈન્ડિયન ક્રિકેટરના પેટ્સની તસવીરો

    વિરાટ કોહલીનુ પેટ ડોગ (Virat Kohli Dog), બ્રુનો અને ડૂડ (Bruno, dude) : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ગયા વર્ષે પોતાનો પાલતુ ડોગ બ્રુનો ગુમાવ્યો હતો. હાલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ડૂડ નામનું નવું પેટ લાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 48

    આ છે દેશના સ્ટાર ખેલાડીઓના પાક્કા 'દોસ્તાર,' જુઓ ઈન્ડિયન ક્રિકેટરના પેટ્સની તસવીરો

    હાર્દિક પંડ્યાનુ પેટ ડોગ (Hardik Pandya's Do Aston and Bentley), એસ્ટન અને બેન્ટલી
    ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પાસે બે લ્હાસા અપ્સો બ્રીડ ડોગ છે. તેણે તેમનું નામ એસ્ટન અને બેન્ટલી રાખ્યું છે. હાર્દિક અને તેનો ભાઈ કૃણાલ ઘણીવાર પેટ સાથેની તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરે છે.

    MORE
    GALLERIES

  • 58

    આ છે દેશના સ્ટાર ખેલાડીઓના પાક્કા 'દોસ્તાર,' જુઓ ઈન્ડિયન ક્રિકેટરના પેટ્સની તસવીરો

    સચિન તેંડુલકરનુ પેટ ડોગ (Sachin Tendulkar Dog spike) સ્પાઇક : લેજન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરે તાજેતરમાં એક પાલતુ કૂતરાને દત્તક લીધો છે અને તેનું નામ સ્પાઇક રાખ્યું છે. સચિને યુટ્યુબ એકાઉન્ટ પર પેટને તેમના ચાહકો સાથે પરિચય કરાવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 68

    આ છે દેશના સ્ટાર ખેલાડીઓના પાક્કા 'દોસ્તાર,' જુઓ ઈન્ડિયન ક્રિકેટરના પેટ્સની તસવીરો

    ભુવનેશ્વર કુમારનુ પેટ ડોગ, એલેક્સ (Bhuvneshwar Kumar dog Alex) ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર પાસે લેબ્રાડોર છે. જેનું નામ "એલેક્સ" રાખ્યું છે. ભુવનેશ્વર કુમાર અને તેમની પત્ની નુપુરે એલેક્સની ઘણી તસવીરો પોતાના ચાહકો સાથે શેર કરી છે.

    MORE
    GALLERIES

  • 78

    આ છે દેશના સ્ટાર ખેલાડીઓના પાક્કા 'દોસ્તાર,' જુઓ ઈન્ડિયન ક્રિકેટરના પેટ્સની તસવીરો

    રોહિત શર્માનુ પેટ ડોગ (Rohit sharma Dog) : રોહિત શર્માએ બીગલ ડોગને દત્તક લીધો છે. જ્યારે પણ તે ઘરે હોય ત્યારે ઘણીવાર તેની સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવતો જોવા મળે છે. રોહિત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેના ચાહકો સાથે તેના નુ પેટ ડોગની તસવીરો પણ શેર કરે છે.

    MORE
    GALLERIES

  • 88

    આ છે દેશના સ્ટાર ખેલાડીઓના પાક્કા 'દોસ્તાર,' જુઓ ઈન્ડિયન ક્રિકેટરના પેટ્સની તસવીરો

    ઇશાંત શર્માનુ પેટ ડોગ, ટોય અને કોકો (Ishant Sharma Dogs:
    ઇશાંત શર્માએ બે પેટ્સ "ટોય" અને "કોકો" દત્તક લીધા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પણ બનાવી છે જ્યાં તે અને તેની પત્ની પ્રતિમા તેમના સુંદર પેટ્સની તસવીરો શેર કરે છે.

    MORE
    GALLERIES