આઈસીસીના નિયમો પ્રમાણે યજમાન ટીમ જ્યારે આઈસીસીની ઇવેન્ટમાં ભાગ લેશે ત્યારે પોતાની જર્સી બદલશે. ઇંગ્લેન્ડે પોતાની જર્સી બદલાવી છે. ભારત અને ઇંગ્લેન્ડની બ્લૂ જર્સી છે. જેથી ઇંગ્લેન્ડ સામેના મુકાબલા દરમિયાન ટીમ ઇન્ડિયાએ પણ પોતાની જર્સી બદલવી પડશે. કારણ કે બંનેની જર્સી બ્લૂ કલરની છે. (PC - BCCI)