Home » photogallery » sport » ICC CRICKET WORLD CUP 2019 ROHIT SHARMA EYING ANOTHER BIG RECORD IN ENGLAND

ઇંગ્લેન્ડમાં એક સદી ફટકારી રોહિત બનાવી શકે છે આ મોટો રેકોર્ડ

આ વર્લ્ડ કપમાં રોહિત શર્માએ ભારત તરફથી સૌથી વધારે 320 રન બનાવ્યા છે. જેમાં બે સદીનો સમાવેશ થાય છે