આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં વેસ્ટ ઇન્ડીઝે અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે ઓપનર ક્રિસ ગેઈલનું બેટ ખામોશ રહ્યું છે. ગેઈલ તેનાથી વધારે પરેશાન નથી અને તે વર્લ્ડ કપમાં પૂરી રીતે એન્જોય કરી રહ્યો છે.
2/ 5
દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ક્રિસ ગેઈલ કેમેરામેન બની ગયો હતો. ગેઈલે દક્ષિણ આફ્રિકા તરફથી આઈસીસી ઇવેન્ટ કવર કરી રહેલી એલ્મા સ્મિટ સાથે ખાસ વાતચીત કરી હતી.
3/ 5
કેમરાબેન બનતા જ ગેઈલે એલ્મા સ્મિટઅને મેદાનને શૂટ કરવાનું શરુ કરી દીધું હતું. જોકે આ દરમિયાન તેણે નિવેદન કર્યું હતું કે તે દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી દેશે.
4/ 5
દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારવાની ગેઈલની ઇચ્છા પૂરી થઈ ન હતી. કારણ કે આ મેચ વરસાદના કારણે રદ થઈ હતી.
5/ 5
તમને જણાવી દઈએ કે 2015ના વર્લ્ડ કપમાં ક્રિસ ગેઈલે ઝિમ્બાબ્વે સામે બેવડી સદી ફટકારી હતી. ગેઈલ બેવડી સદી ફટકારનાર એકમાત્ર ડાબોડી બેટ્સમેન છે.
विज्ञापन
15
વર્લ્ડ કપ 2019: આ સુંદર યુવતી માટે કેમેરામેન બન્યો ક્રિસ ગેઈલ