Home » photogallery » sport » HERE SEE EXCLUSIVE PICTURES OF MS DHONI S FARMHOUSE SPREAD OVER 43 ACRES IN RANCHI CH

43 એકર જમીન પર ફેલાયેલા ધોનીના ફાર્મહાઉસની Exclusive તસવીરો જુઓ

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (M S Dhoni) હવે ખેતી પર ધ્યાન આપી રહ્યા છે. તે રાંચીના સામ્બોમાં એક ફાર્મહાઉસ ધરાવે છે. જ્યાં ધોનીએ લગભગ 43 એકર જમીનમાં શાકભાજી અને ફળોની ખેતી કરે છે. ધોની ખેતી સિવાય ગાયના ઉછેર અને ટોટી ઉછેર પર પણ ધ્યાન આપી રહ્યા છે.