1/ 6


આજે ભારત અને ન્યૂઝિલેન્ડની વચ્ચે સેમીફાઇનલનો જંગ છે અને આ મેચમાં ભારત વિજય થાય તે માટે દેશભરમાં ઠેર ઠેર જીતની કામનાં કરતાં યજ્ઞ, હવન અને ચાદર ચઢાવવામાં આવી રહી છે. (અમદાવાદથી સંજય ટાંકનો રિપોર્ટ)
2/ 6


અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાં આજની મેચમાં ભારતની જીત માટે ખાસ મા અંબા સમક્ષ હવન કરવામાં આવ્યો છે. આ હવનને વિશેષ વિજય યજ્ઞ નામ આપવામાં આવ્યું છે. જેમાં હવન કરતાં યજમાનોએ ભારત ન્યૂઝિલેન્ડની વર્લ્ડકપની સેમી ફાઇનલની મેચમાં ભારત વિજય થાય તેવી કામના કરી છે. (અમદાવાદથી સંજય ટાંકનો રિપોર્ટ)