BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ હાર્દિક પંડ્યા (Hardik Pandya) વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હકિકતમાં હાર્દિકને દુબઈમાં રમાયેલી વર્લ્ડ ટી-20 (T20 World cup dubai) બાદ ટીમમાં સ્થાન નથી મળ્યું. હાર્દિકની ઈજા (Hardik Pandya injury) અંગે પણ આ નિવેદન મહત્ત્વનું છે.