1/ 5


ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જલ્દી પિતા બનવાનો છે. પોતાના જીવનમાં નવા મહેમાનનું સ્વાગત કરતા પહેલા હાર્દિકે નતાશા સાથે ખાસ ફોટોશૂટ કરાવ્યું છે.
2/ 5


હાર્દિક અને નતાશા બંને છેલ્લા કેટલાક દિવસોથી આ ફોટોશૂટની તસવીર શેર કરી રહ્યા છે. જેમાં બંને ઘણા રોમાંટિક લાગી રહ્યા છે.
3/ 5


હાલમાં જ હાર્દિકે વધુ એક તસવીર શેર કરી છે. જેમાં તે અને નતાશા સાથે જોવા મળે છે. હાર્દિકે નતાશા સાથે તેના બેબી બંપને પકડેલ જોવા મળે છે. તસવીરના કેપ્શનમાં હાર્દિકે દિલની ઇમોજી બનાવી છે.
4/ 5


મહિના પહેલા હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા ઉપર જાણકારી આપી હતી કે તે પિતા બનવાનો છે. હાર્દિકે નતાશા સાથે બેબી શોવરની તસવીર શેર કરીને પ્રશંસકોને આ વિશે જણાવ્યું હતું.