Home » photogallery » sport » HAPPY BIRTHDAY ZAHEER KHAN MARRIRED TO HINDU GIRLFRIEND SAGARIKA GHATGE KB

HBD Zaheer Khan: ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર બોલરે પ્રેમ માટે તોડી હતી ધર્મની દિવાલ

Happy Birthday Zaheer Khan:ભારતના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાન આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ડાબા હાથના ઝડપી બોલર ઝહિરે ટીમ ઇન્ડિયા માટે 610 વિકેટ લીધી હતી.