રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 13,805 વા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેરનો સૌથી મોટો ઘટા઼ો છે. રાજ્યમાં આજે નોંધાયેલા મરણના કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે 25 મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે રાજ્યમાં દર્દી સાજા થયા છે.
આજે બનાસકાંઠામાં 156, આણંદમાં 150, ગાંધીનગરમાં 148, વલસાડમાં 141, જામનગર શહેરમાં 140, સુરેન્દ્રનગરમાં 113, અમરેલીમાં 109, ખેડામાં 89, અમદાવાદ જિલ્લામાં 80, પંચમહાલમાં 76, નર્માદમાં 57, જૂનાગઢ શહેરમાં 54, પોરબંદરમાં 52, સાબરકાંઠામાં 45, ગીર સોમનાથમાં 43, જામનગરમાં 43, દાહોદમાં 39, જૂનાગઢ જિલ્લામાં 31, તાપીમાં 19, છોટાઉદેપુર, મહીસાગરમાં 17-17, અરવલ્લીમાં 14, દેવભૂમિ દ્વારકામાં 7, બોટાદમાં 6, ડાંગમાં 1 મળીને 13805 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમા એક્ટિવ કેસનો આંકડો 1,35, 148એ પહોંચ્યો છે જ્યારે 284 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે આ પૈકીના કુલ 1,34,864લ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં 9,30,938 દર્દી સાજા થયા છે જ્યારે અત્યારસુધીમાં 10274 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં આજે કુલ 13469 દર્દી સાજા થયા છે જ્યારે 1,70,290 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.