કોમનવેલ્થમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન વચ્ચે કેટલાક ખેલાડીઓએ નિરાશ કર્યા છે, જ્યારે આઈપીએલમાં શરૂઆતમાં જ કેટલાક દિગ્ગજો નિષ્ફળ રહ્યાં છે તો કેટલાક યુવા ખેલાડીઓ સુપર સ્ટાર બનીને સામે આવ્યા છે. આઈપીએલ અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચે ન્યૂઝ18 તમને એવા કપલ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેમના માટે આ વીક કભી ખુશી કભી ગમ જેવો રહ્યો.