Home » photogallery » sport » FORBES HIGHEST EARNING FOOTBALLER 2021 CRISTIANO RONALDO TOP BEATS LIONEL MESSI MB

Ronaldo સૌથી વધુ કમાણી કરનારો ફુટબોલર બન્યો, 922 કરોડની આવક, Messiને પાછળ ધકેલ્યો

Forbes’ Highest Earning Footballer: સેલરીના મામલામાં મેસ્સી હજુ પણ રોનાલ્ડોથી આગળ છે પરંતુ વિજ્ઞાપન જગત પર પોર્ટુગલ સ્ટારનો જલવો છે