5. અંશુમાન ગાયકવાડનું સમર્થન : ક્રિકેટ એડવાઇઝરી કમિટીના સભ્ય અંશુમાન ગાયકવાડે પણ રવિ શાસ્ત્રીનું જાહેરમાં સમર્થન કર્યુ હતું. અંશુમને રવિ શાસ્ત્રીને પસંદ કર્યા બાદ નિવેદન આપ્યું કે તેઓ ટીમને જાણે છે, દરેક ખેલાડીને જાણે છે, ભારતીય ક્રિકેટ ટીમની સિસ્ટમ જાણે છે. જ્યારે બીજા દાવેદારોને એક નવી શરૂઆત નવી શરૂઆત કરવી પડતી.