ન્યૂઝીલેન્ડને હરાવી ઇંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ચેમ્પિયન બન્યા પછી ખેલાડીઓએ લોર્ડ્સના મેદાનમાં ચક્કર લગાવ્યા હતા અને દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. ખેલાડીઓ સાથે તેમની પત્ની અને ગર્લફ્રેન્ડ પણ ઉજવણીમાં જોડાઈ હતી.
2/ 8
બેન સ્ટોક્સ પોતાની પાર્ટનર ક્લેયર સાથે આ અંદાજમાં જોવા મળ્યો હતો. (Photo: reuters)
विज्ञापन
3/ 8
જો રુટ પોતાની પત્ની કેરી સાથે.
4/ 8
ઇંગ્લેન્ડના ખેલાડીઓ બિયર પીતા અને સિગારેટના કશ લગાવતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા ઉપર ઇંગ્લેન્ડના ક્રિકેટરોની ઉજવણી કરતી તસવીરો આવી છે.
5/ 8
જોશ બટલર વાઇફ લ્યુસી સાથે. (તસવીર - ટ્વિટર)
विज्ञापन
6/ 8
પત્ની એલી સાથે જેસન રોય (તસવીર - ટ્વિટર)
7/ 8
સોશિયલ મીડિયા ઉપર ઇંગ્લેન્ડના ક્રિકેટરોની ઉજવણી કરતી તસવીરો આવી છે
8/ 8
સોશિયલ મીડિયા ઉપર ઇંગ્લેન્ડના ક્રિકેટરોની ઉજવણી કરતી તસવીરો આવી છે