હાલમાં જ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અભિનેત્રી આથિયા શેટ્ટી (KL Rahul - Athiya Shetty Marriage) સાથે સાત જન્મોના બંધનમાં બંધાઇ ગયો છે. પરંતુ શું તમે જાણો છો એવા ક્રિકેટર્સ વિશે જેઓ વિદેશ હસીનાઓ સામે દિલ હારી બેઠા અને તેને પોતાની હમસફર (Indian Cricketer who married foreign girls) બનાવી લીધી હોય. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન મોડેલ નતાશા સ્ટેનકોવિચ સાથે લગ્ન કર્યા છે. આ સિવાય યુવરાજ સિંહ જેવા ખેલાડીઓએ વિદેશી યુવતીઓ સાથે લગ્ન કર્યા છે.