ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના સ્ફોટક બેટમેન ડેવિડ વોર્નર (David Warner)ની બેટિંગના અનેક ચાહકો છે. બેટિંગ (Bating) સાથે તેની ફિલ્ડિંગના પણ ભરપૂર વખાણ થાય છે. તેના કારણે ઓસ્ટ્રેલિયા (Australia) ઘણી મહત્ત્વની મેચ જીતી શક્યું છે. વોર્નર ત્રણેય ફોર્મેટમાં સફળ રહ્યો અને તાજેતરમાં જ વર્લ્ડી ટી-20માં મેન ઓફ ધી ટુર્નામેન્ટ પણ થયો (WorldT20 Man Of the Tournament) વૉર્નર પોતે પણ સમયાંતરે પોતાની અંગત જીવનની જાણકારી આપી છે. તેની સફળતા પાછળ તેની પત્ની કારણભૂત હોવાનું તેણે સ્વીકાર્યું છે. (તસવીર candywarner1 Instagram)