Home » photogallery » sport » DANISH KANERIA FEELS MS DHONI WILL SOON ENTER THE COACHING WORLD KB

એમએસ ધોની ટૂંક સમયમાં કોચિંગની દુનિયામાં પગ મૂકશે, નવી કારકિર્દી શરૂ કરશે

એમએસ ધોની(MS Dhoni)એ ગયા વર્ષે ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હાલમાં તે આઈપીએલ(IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings) ટીમનો કેપ્ટન છે અને તેની ટીમ હાલ આઇપીએલની આ સીઝનમાં બીજા સ્થાને છે.