'આશ્ચર્યમાં મૂકનારો નિર્ણય' : ગાવસ્કરના જણાવ્યા મુજબ, ધોનીને ચોથી વિકેટ પડ્યા બાદ બેટિંગ માટે આવવું જોઈતું હતું. તેમણે મેચના એક દિવસ બાદ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જ્યારે 24 રને ચાર વિકેટ પડી ગઈ તો તે સમયે એક જ મિજાજના બે બેટ્સમેનોને તમે ન મોકલી શકો.