Home » photogallery » રમતો » એલી, ઉર્વશી બાદ હવે આ હસીના સાથે જોડાયુ હાર્દિક પંડ્યાનું નામ

એલી, ઉર્વશી બાદ હવે આ હસીના સાથે જોડાયુ હાર્દિક પંડ્યાનું નામ

विज्ञापन

  • 18

    એલી, ઉર્વશી બાદ હવે આ હસીના સાથે જોડાયુ હાર્દિક પંડ્યાનું નામ

    ટીમ ઇન્ડિયાનાં ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાનું નામ હવે વધુ એક બોલિવૂડ હસીના સાથે જોડાઇ ગયુછે. એલી અવરામ અને ઉર્વશી રૌતેલા બાદ હવે હાર્દિક પંડ્યા ઇશા ગુપ્તાને ડેટ કરી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 28

    એલી, ઉર્વશી બાદ હવે આ હસીના સાથે જોડાયુ હાર્દિક પંડ્યાનું નામ

    DNAની રિપોર્ટ મુજબ, હાલમાં ઇશા ગુપ્તા અને હાર્દિક પટેલ વચ્ચે નજદીકીઓ વધી ગઇ છે. સોર્સિસની માનીયે તો, તે બંને ઘણી વખત પાર્ટીમાં મળે છે. તેઓએ એકબીજાનો નંબર પણ એક્સેન્જ કરી લીધો છે

    MORE
    GALLERIES

  • 38

    એલી, ઉર્વશી બાદ હવે આ હસીના સાથે જોડાયુ હાર્દિક પંડ્યાનું નામ

    હવે હાર્દિક અને ઇશા તેમનાં સંબંધોમાં આગળ પણ વધી રહ્યાં છે. જોકે હાલમાં શરૂઆત હોવાથી તેઓ તેમનાં સંબંધ છુપાવીને રાખવા માંગે છે.

    MORE
    GALLERIES

  • 48

    એલી, ઉર્વશી બાદ હવે આ હસીના સાથે જોડાયુ હાર્દિક પંડ્યાનું નામ

    વાતો છે કે હાલમાં તેઓ તેમનાં રિલેશનને એન્જોય કરી રહ્યાં છે. તેઓ સિક્રેટ લંચ અને ડિનર ડેટ પર જાય છે. હાલમાં તેઓ એકબીજાને વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 58

    એલી, ઉર્વશી બાદ હવે આ હસીના સાથે જોડાયુ હાર્દિક પંડ્યાનું નામ

    ગત દિવસોમાં સમાચાર હતાં કે, હાર્દિક પંડ્યા અને એલી અવરામનું બ્રેકઅપ થઇ ગયુ છે. એલી કમિટમેન્ટ ઇચ્છતી હતી પણ રિલેશનને લઇને કેઝ્યુઅલ હતો. બંને વચ્ચે આ મામલે બોલાબોલી થઇ હતી. આખરે બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો.

    MORE
    GALLERIES

  • 68

    એલી, ઉર્વશી બાદ હવે આ હસીના સાથે જોડાયુ હાર્દિક પંડ્યાનું નામ

    તે બાદ હાર્દિકે ઉર્વશી રૌતેલા સાથે થોડો સમય વીતાવ્યો. ઘણી પાર્ટીઝમાં બંને સાથે દેખાયા. પણ તેમનાં રિલેશન લાંબા ન ચાલ્યા અને તેઓ વચ્ચેનું મળવાનું પણ ઘટી ગયુ હવે હાર્દિક અને ઇશા વચ્ચે કેમેસ્ટ્રી જામી છે અને તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 78

    એલી, ઉર્વશી બાદ હવે આ હસીના સાથે જોડાયુ હાર્દિક પંડ્યાનું નામ

    આપને જણાવી દઇએ કે હાર્દિક અને એલીનાં અફેરની વાતો તે સમયે ચર્ચામાં હતી જ્યારે એલી હાર્દિક પંડ્યાનાં ભાઇનાં લગ્નમાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 88

    એલી, ઉર્વશી બાદ હવે આ હસીના સાથે જોડાયુ હાર્દિક પંડ્યાનું નામ

    વેલ હવે હાર્દિક અને ઇશાનાં સંબંધો ક્યાં સુધી આગળ વધે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

    MORE
    GALLERIES