Home » photogallery » રમતો » ધનવાનોને પણ મળે છે આવા દુઃખ! રોનાલ્ડોની પત્નીને ત્રણ વખત થઈ હતી કસુવાવડ, માં-બાપ પર આભ ફાટી પડ્યુ
ધનવાનોને પણ મળે છે આવા દુઃખ! રોનાલ્ડોની પત્નીને ત્રણ વખત થઈ હતી કસુવાવડ, માં-બાપ પર આભ ફાટી પડ્યુ
CRISTIANO RONALDO: ફૂટબોલર રોનાલ્ડોની પત્ની જ્યોર્જીનાની ડોક્યુમેન્ટરી, 'આઈ એમ જ્યોર્જીના'માં ચોંકાવનારી કબૂલાતો. અગાઉ ત્રણ વખત મિસકેરેજ થઈ ચૂક્યુ હતુ. પતિ પત્ની માટે આ પીડાદાયક ઘટના હતી
સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જ્યારે તેના જોડિયા બાળકોમાંથી એકના ગુમાવવા અંગેની જાહેરાત કરી, ત્યારે ચાહકો સમાચાર સાંભળીને ચોંકી ગયા હતા. જોકે, ક્રિસ્ટિયાનોના પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ કહે છે કે પરિવારમાં આ પહેલી દુર્ઘટના નહોતી.
2/ 9
ક્રિસ્ટિયાનો અને જ્યોર્જિનાએ ગયા વર્ષે એપ્રિલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જ્યોર્જિનાએ નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી સિરીઝ 'આઈ એમ જ્યોર્જીના'ની બીજી સિઝનમાં પોતાના અંગત જીવનમાં થયેલા નુકસાન વિશે સૌપ્રથમ ખુલાસો કર્યો હતો.
3/ 9
જોડિયા બાળકોમાંથી એક બાળક જન્મતા જ મૃત્યુ પામ્યું હતું. ક્રિસ્ટિયાનોએ તેના ચાહકો અને દુનિયા સામે આ દુઃખદ સમાચાર જાહેર કર્યા હતા. અભિનેતાએ કહ્યું હતું કે માતા-પિતાને સૌથી મોટી પીડાનો સામનો કરવો પડે છે તે તેમના બાળકને ગુમાવવાનો વારો આવે છે.
4/ 9
ફૂટબોલના સુપરસ્ટાર અને પત્નીએ એક છોકરો અને એક છોકરીનો જન્મ થયો હતો. ક્રિસ્ટિયાનો અને જ્યોર્જિનાએ એન્જલ નામનો એક દીકરો ગુમાવ્યો હતો. તેઓની દીકરીનું નામ બેલા એસ્મેરાલ્ડા હતું.
5/ 9
આ ડોક્યુમેન્ટ્રીમાં જ્યોર્જીના કહે છે કે તેમના જીવનમાં આ પહેલી દુર્ઘટના નહોતી. ઓગણીસ વર્ષની જ્યોર્જિનાએ ખુલાસો કર્યો કે તેણીને અગાઉ ત્રણ કસુવાવડ થઈ ચૂકી હતી. અને આ ખૂબ દર્દનાક ઘટનાઓ હતી.
6/ 9
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર છે જ્યારે ફૂટબોલના સુપરસ્ટાર રોનાલ્ડોની પત્ની જ્યોર્જિનાએ તેના અંગત જીવન વિશે ખુલાસો કર્યો છે. જ્યોર્જિનાએ કહ્યું હતુ કે બાળક ગુમાવવું એ તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો.
7/ 9
અભિનેતાએ તેના નામ પરની જ આ ડોક્યુમેન્ટરીની બીજી સીઝનના પ્રથમ એપિસોડમાં બાળકો વિશે વાત કરી હતી. તેણીએ કહ્યુ હતુ કે જ્યારે હું ગર્ભવતી હતી, ત્યારે જ્યારે પણ હું ડૉક્ટર પાસે જતી ત્યારે મને ડર લાગતો હતો.
8/ 9
તેણીએ કહ્યું હતું કે ત્રણ વખત કસુવાવડ કર્યા પછી, જ્યારે પણ હું અલ્ટ્રાસાઉન્ડ કરાવવા જાઉં ત્યારે મને ડર લાગતો હતો. કપલને અંદાજ હતો કે જો ચકાસણી દરમિયાન બાળકો સાજા જણાશે તો જ તેઓ શાંતિથી ઘરે પરત આવી શકશે.
9/ 9
રિપોર્ટ્સ અનુસાર 'આઈ એમ જ્યોર્જીના'ની બીજી સીઝન આવતા શુક્રવારે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
19