Home » photogallery » sport » CRICKETER SAEED ANWAR NEWS DAUGHTER DEATH CAME IN MIDDLE MATCH AND PAKISTAN CRICKETER TEST CAREER ENDED 2

Saeed Anwar: મેચ દરમિયાન થયું પુત્રીનું મોત, બાદમાં જીવન કર્યું ઈસ્લામને સમર્પણ

Saeed Anwar: 1990ના દાયકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓપનર સઈદ અનવરને એશિયાનો સૌથી ખતરનાક ઓપનર માનવામાં આવતા હતા. આ લેફ્ટ હેન્ડ બેટ્સમેને ODI ક્રિકેટમાં ઘણી રોમાંચક અને અદ્ભૂત ઇનિંગ્સ રમી છે. જણાવી દઈએ કે, તે સમયગાળા દરમિયાન T20 ક્રિકેટનો ઉદય પણ થયો ન હતો, પરંતુ સફેદ બોલના ક્રિકેટમાં અનવરના ચોગ્ગા અને છગ્ગાને જોવા માટે ભીડ જામતી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन