1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ પર બની રહેલી બાયોપિકનું શૂટિંગ હાલના સમયે હિમાચલના ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહ્યું છે.
2/ 6
બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો કરનાર રણવીર સિંહ કપિલ દેવનો રોલ ભજવી રહ્યો છે. આ માટે તે ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યો છે.
विज्ञापन
3/ 6
રણવીર સિંહે ટ્વિટર પર લખ્યું છે કે તે કપિલ દેવ પાસેથી નટરાડ શોટ રમવાની જાણકારી લઈ રહ્યો છે.
4/ 6
રણવીર સિવાય 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો કેપ્ટન કપિલ દેવ પણ ધર્મશાલામાં છે. આ સિવાય મોહિન્દર અમરનાથ પણ ત્યાં છે.
5/ 6
ટ્વિટર ઉપર વીડિયો દ્વારા રણવીરે કહ્યું છે કે તે કપિલ દેવનો ફેવરિટ શોટ નટરાજ શોટ લગાવવાનું શીખી રહ્યો છે.
विज्ञापन
6/ 6
બોલિવૂડમાં મહેન્દ્રસિંહ ધોની અને મહાન ખેલાડી સચિન તેંડુલકર પછી હવે કપિલ દેવ ઉપર ફિલ્મ બની રહી છે. બે સ્ટાર્સને જોવા માટે ધર્મશાલાના મેદાન પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.