Irfan Pathan: 'કિંગ ઓફ સ્વિંગ'નું બિરૂદ પામેલા ટીમ ઈન્ડિયાના (Irfan Pathan Became Father) પૂર્વ ઓલ રાઉન્ડર ઈરફાન પઠાણ ફરી બન્યા છે. ક્રિકેટર ઈરફાન પઠાણે સોશિયલ મીડિયામાં આ સારા સમાચાર શેર કર્યા છે. ઈરફાન અને પત્ની સફાના (Irfan Pathan Wife Safa Gave Birth To baby boy) ઘરે ફરી પુત્રનો જન્મ થયો છે. ઈરફાન એક પુત્રનો પિતા હતો ફરી તેના ઘરે એક પુત્રનો જન્મ થયો છે. ઈરફાને જણાવ્યું કે પત્ની અને બાળક બંને સ્વસ્થ છે.