દીપક ચાહર અને જયાએ એકબીજાને ફૂલોની માળા પહેરાવી હતી. એક રિપોર્ટ પ્રમાણે લગ્ન માટે દીપક ચાહર અને જયા ભારદ્વાજનો આઉટફિટ પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો. આ પહેલા સંગીત સેરેમની દરમિયાન દીપક અને જયાનો અંદાજ પણ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં બન્ને એકબીજા ડાન્સ કરતા જોવા મળ્યા હતા. (Twitter)