નવી દિલ્હીઃ ગયા મહિને લગ્નના બંધનમાં બંધાયેલા ભારત (Team India)ના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma)ની સાથે દુબઈમાં હનીમૂન (Honeymoon)નો આનંદ માણી રહ્યો હતો. આ કપલે દુબઈ (Dubai)માં ખૂબ જ મસ્તી કરી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ.