ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હાલમાં જ પોતાની મંગેતર ધનશ્રી વર્મા (Dhanashreee Verma)ની સાથે લગ્નગ્રંથીથો બંધાયો છે. ચહલ અને ધનશ્રીએ 22 ડિસેમ્બર 2020ના રોજ સાત ફેરા લીધા અને સોશિયલ મીડિયા પર પ્રશંસકોની સાથે આ ખુશીને શૅર કરી. લગ્નની તસવીરો શૅર કર્યાના એક દિવસ બાદ યુજવેન્દ્ર અને ધનશ્રીએ પોતાની સગાઈ તસવીરો પણ શૅર કરી છે. (Yuzvendra Chahal/Instagram)