સાઉથ આફ્રિકામાં સદી ફટકાર્યા બાદ, કોહલીએ તમામ 9 દેશમાં સદી ફટકારવાનો રેકોર્ડ બનાવી લીધો છે. તેણે ભારતમાં 14, બાંગ્લાદેશમાં 05, ઓસ્ટ્રેલિયામાં અને શ્રીલંકામાં 4-4, વેસ્ટ ઈન્ડીઝમાં 02, જ્યારે ઈંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેમાં 01-01 સદી ફટકારી છે.