Home » photogallery » રમતો » IPL: રૈનાએ IPLમાં સૌથી વધુ કેચ પકડ્યા, ટોપ 5માં ભારતીય ધુરંધરો, યાદીમાં માત્ર 1 વિદેશી ખેલાડી

IPL: રૈનાએ IPLમાં સૌથી વધુ કેચ પકડ્યા, ટોપ 5માં ભારતીય ધુરંધરો, યાદીમાં માત્ર 1 વિદેશી ખેલાડી

IPL: આઈપીએલમા સૌથી વધારે કેચ પકડવાનો રેકોર્ડ ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાના નામે છે. આ બાદ બીજા, ત્રીજા, ચોથી અને પાંચમાં સ્થાને ક્રમશઃ કિરોન પોલાર્ડ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને શિખર ધવનનું નામ આવેસ છે.

  • 15

    IPL: રૈનાએ IPLમાં સૌથી વધુ કેચ પકડ્યા, ટોપ 5માં ભારતીય ધુરંધરો, યાદીમાં માત્ર 1 વિદેશી ખેલાડી

    આઈપીએલ(IPL)ના ઈતિહાસણાં સૌથી વધારે કેચ પકડવાનો રેકોર્ડ ચેન્નઈ સુપર કિંગના પૂર્વ ખેલાડી સુરેશ રૈના (Suresh Raina)ના નામે છે. રૈનાએ 205 મેચમાં સૌથી વધારે 109 કેચ પકડ્યા છે. (CSK/Twitter)

    MORE
    GALLERIES

  • 25

    IPL: રૈનાએ IPLમાં સૌથી વધુ કેચ પકડ્યા, ટોપ 5માં ભારતીય ધુરંધરો, યાદીમાં માત્ર 1 વિદેશી ખેલાડી

    બીજા સ્થાન પર પૂર્વ કેરેબિયન ઓલરાઉન્ડર ખેલાડી કિરોન પોલાર્ડ (Kieron Pollard) આવે છે. પોલાર્ડે આઈપીએલમાં 189 મેચમાં 103 કેચ પકડી છે. (Kieron Pollard/Instagram)

    MORE
    GALLERIES

  • 35

    IPL: રૈનાએ IPLમાં સૌથી વધુ કેચ પકડ્યા, ટોપ 5માં ભારતીય ધુરંધરો, યાદીમાં માત્ર 1 વિદેશી ખેલાડી

    ત્રીજા સ્થાન પર મુંબઈ ઈન્ડિયન્સના અત્યારના કપ્તાન રોહિત શર્મા(Rohit Sharma)નું નામ આવે છે. રોહિતે આઈપીએલમાં 227 મેચમાં 97 કેચ પકડી છે. (PTI)

    MORE
    GALLERIES

  • 45

    IPL: રૈનાએ IPLમાં સૌથી વધુ કેચ પકડ્યા, ટોપ 5માં ભારતીય ધુરંધરો, યાદીમાં માત્ર 1 વિદેશી ખેલાડી

    ચોથા સ્થાન પર આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) આવે છે. કોહલીએ આઈપીએલમાં 223 રમતી વખતે 936 કેચ પકડી છે. (Twitter/IPL)

    MORE
    GALLERIES

  • 55

    IPL: રૈનાએ IPLમાં સૌથી વધુ કેચ પકડ્યા, ટોપ 5માં ભારતીય ધુરંધરો, યાદીમાં માત્ર 1 વિદેશી ખેલાડી

    પાંચમા સ્થાને કિંગ્સ ઇલેવન પંજાબના અત્યારના કપ્તાન શિખર ધવન (Shikhar Dhawan)નું નામ આવે છે. ઘવને આઈપીએલમાં 206 મેચોમાં 92 કેચ પકડી છે.(AP)

    MORE
    GALLERIES