Home » photogallery » રમતો » રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20 મેચ રમી, કોહલી અને ધોનીનું નામ પણ ટોપ 5માં સામેલ

રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20 મેચ રમી, કોહલી અને ધોનીનું નામ પણ ટોપ 5માં સામેલ

ભારતીય ટીમ માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. શર્માએ 2007થી ભારતીય ટીમ માટે 148 મેચ રમી છે. આ દરમિયાન તેણે 140 ઇનિંગ્સમાં 30.82ની એવરેજથી 3853 રન કર્યા છે.

विज्ञापन

  • 15

    રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20 મેચ રમી, કોહલી અને ધોનીનું નામ પણ ટોપ 5માં સામેલ

    ભારતીય ટીમ માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. શર્માએ 2007થી ભારતીય ટીમ માટે 148 મેચ રમી છે. આ દરમિયાન તેણે 140 ઇનિંગ્સમાં 30.82ની એવરેજથી 3853 રન કર્યા છે. (AP)

    MORE
    GALLERIES

  • 25

    રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20 મેચ રમી, કોહલી અને ધોનીનું નામ પણ ટોપ 5માં સામેલ

    ટીમ ઈન્ડિયા માટે T20 ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમનાર બીજો ખેલાડી અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી છે. કોહલીએ 2010થી ભારતીય ટીમ માટે 115 મેચ રમી છે. આ દરમિયાન તેણે 107 ઇનિંગ્સમાં 52.74ની એવરેજથી 4008 રન કર્યા છે. (AP)

    MORE
    GALLERIES

  • 35

    રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20 મેચ રમી, કોહલી અને ધોનીનું નામ પણ ટોપ 5માં સામેલ

    ત્રીજા સ્થાને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)નું નામ આવે છે. ધોનીએ ટી20 ફોર્મેટમાં 2006થી 2019 વચ્ચે ભારતીય ટીમ માટે 98 મેચોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તે 85 ઇનિંગ્સમાં 37.6ની એવરેજથી 1617 રન બનાવવામાં સફળ રહ્યો હતો. (AFP)

    MORE
    GALLERIES

  • 45

    રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20 મેચ રમી, કોહલી અને ધોનીનું નામ પણ ટોપ 5માં સામેલ

    અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ચોથા સ્થાને છે. કુમારે 2012થી ભારતીય ટીમ માટે કુલ 87 મેચ રમી છે. આ દરમિયાન તેણે 86 ઇનિંગ્સમાં 23.1ની એવરેજથી 90 સફળતા હાંસલ કરી છે. (AP)

    MORE
    GALLERIES

  • 55

    રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20 મેચ રમી, કોહલી અને ધોનીનું નામ પણ ટોપ 5માં સામેલ

    વર્તમાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ પાંચમા સ્થાને આવે છે. પંડ્યાએ 2016થી ભારતીય ટીમ માટે 85 મેચ રમી છે. આ દરમિયાન તેને 74 ઇનિંગ્સમાં 27.86ની એવરેજથી 64 સફળતા મળી છે. આ સિવાય તેણે 65 ઇનિંગ્સમાં 25.02ની એવરેજથી 1226 રન બનાવ્યા છે. (AFP)

    MORE
    GALLERIES