નવી દિલ્લી: અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની અશ્લીલ વીડિયો બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંન્દ્રાની ધરપકડ થાવની સાથે જ ભારતીય ટીમના ખેલાડી અજિંક્ય રહાણેનો ટોલર્સ દ્વારા નિશાન બનાવવમાં આવી રહ્યો છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ@eajkundra/AP)