ગઈકાલે શોએબ મલિકે ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં પાકિસ્તાન વતી સૌથી ઝડપી 50 (Shoaib malik Fastest fifty) રન માર્યા હતા. 39 વર્ષના આ ખેલાડીએ અત્યારસુધીમાં ધોની જેટલા જ વર્લ્ડકપ રમી લીધા છે. એક સમયે ફેંકાઈ ગયેલા આ ખેલાડીએ ફરી પોતાની તાકાત સાબિત કરી છે. ગઈકાલે પાકિસ્તાન સામેની મેચમાં જ્યારે શોએબ છગ્ગા મારી રહ્યો હતો ત્યારે હતા. પત્ની સાનિયા તેના છગ્ગાઓ પર તાલીઓ પાડી રહી હતી ત્યારે જાણો કેવી રીતે મળ્યા હતા આ બંને ખેલાડી (Shoaib malik-sania mirza Love Story)