Home » photogallery » sport » CRICKET MS DHONI NOW BECOMES THE FIRST INDIAN TO SMASH 200 SIXES IN IPL HISTORY CSK

ધોનીએ રચ્યો ઈતિહાસ, IPLમાં આ રેકોર્ડ બનાવનારો બન્યો પહેલો ભારતીય ખેલાડી

ધોનીએ બેંગ્લોર વિરુદ્ધ 48 બોલમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી અણનમ 84 રનની પારી રમી. આ શાનદાર પારી બાદ પણ ટીમ હારી ગઈ, પરંતુ ધોનીએ આઈપીએલમાં એક ઈતિહાસ રચ્યો છે.