માલતીએ સોશિયલ મીડિયા પર દીપક ચાહરની એક તસવીર શૅર કરતાં લખ્યું કે, તમે એક સાચા યોદ્ધા છો જે લડવા માટે જન્મ્યા છો. અંધારી રાત બાદ એક ચમકતો દિવસ પણ હોય છે. આશા છે કે તમે શાનદાર રીતે વાપસી કરશો. તમારી ત્રાડની રાહ જોઈ રહી છું. તેણે સાથે જ લખ્યું કે તેનો મેસેજ સમગ્ર સીએસકે ફેમિલી ટીમ માટે છે. (Instagram)