સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ વચ્ચે ટેસ્ટ મેચમાં 20 વખત સદીની પાર્ટનરશીપ રહી છે. જ્યારે આ બંનેની પાર્ટનરશીપમાં 7000 રન બન્યા છે. આ બંને વર્લ્ડ રેકોર્ડ છે. આટલું જ નહી રાહુલે અન્ય બેટ્સમેનો સાથે 783 વખત સદીની પાર્ટનરશીપ કરી છે. વેસ્ટ ઈન્ડીઝના શિવનારાયણ ચંદ્રપોલ 750 પાર્ટનરશિપ સાથે નંબર વન પર છે.