Home » photogallery » sport » CRICKET INDIA VS AUSTRALIA PLANE CRASHES NEAR TEAM INDIA HOTEL SYDNEY KM

મોટી દુર્ઘટના: ટીમ ઈન્ડિયાની હોટલ નજીક થયું પ્લેન ક્રેશ, ગભરાઈને ભાગ્યા ક્રિકેટર

આ ઘટના સમયે પાર્કમાં સ્થાનિક ક્રિકેટરો અને ફૂટબોલરો હાજર હતા. ત્યાં ક્રિકેટ અને ફૂટબોલ મેચ રમાઈ રહી હતી. અચાનક વિમાન નીચે આવતા જોઈને ખેલાડીઓ ગભરાઈને દોડવા લાગ્યા.