Home » photogallery » sport » CRICKET INDIA COULD PLAY T20I SERIES VS PAKISTAN CLAIMS PAKISTANI MEDIA MB

ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે ટી20 સીરીઝ! પાકિસ્તાની મીડિયાનો મોટો દાવો

પાકિસ્તાની મીડિયા મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સરકારના ઉચ્ચ અધિકારીઓ તરફથી ભારત સાથે બાઇલેટ્રલ સીરીઝ યોજવાના સંકેત મળ્યા છે