નવી દિલ્હી : આઈપીએલની (IPL 2020) આ સિઝનમાં પોતાની બેટિંગથી મુંબઈ ઇન્ડિયન્સ માટે શાનદાર બેટિંગ કરીને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પરિવાર સાથે છઠના તહેવારની ઉજવણી કરી હતી. આ પર્વની કેટલીક તસવીરો સૂર્યકુમારે પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે.