Home » photogallery » sport » CHARULATA PATEL THIS GUJARATI GRANDMOTHER WINS HERAT OF KOHLI AND ROHIT

ચારુલતા પટેલ : 1983માં કપિલ દેવ, હવે કોહલીનો ઉત્સાહ વધાર્યો

ચારૂલતા પટેલે જણાવ્યું કે હું એટલી મોટી ક્રિકેટ ચાહક છું કે મને એક સમયે ભોજન ન મળે તો ચાલે પરંતુ મેચ જોવી અનિવાર્ય છે.