Boxer જેક પોલે ઉજવ્યો તેનો 25મો જન્મ દિવસ, ગર્લફ્રેન્ડ સાથે શેર કરી ન્યૂડ તસવીર
બોક્સર અને યૂ-ટ્યૂબર જેક પોલ (Boxer Jake Paul) સતત ચર્ચાઓમાં રહેવાં કંઇકને કંઇક નવું કરતો રહે છે. સોમવારે જેક પોલનો 25મો જન્મ દિવસ હતો આ સમયે બોક્સરે તેનું ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે.
<br />બોક્સર અને યૂ-ટ્યૂબર જેક પોલ (Boxer Jake Paul) સતત ચર્ચાઓમાં રહેવાં કંઇકને કંઇક નવું કરતો રહે છે. સોમવારે જેક પોલનો 25મો જન્મ દિવસ હતો આ સમયે બોક્સરે (Happy Birthday Jake Paul) તેનું ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે.
2/ 6
જેક પોલે તેની ગર્લફ્રેન્ડની સાથે આ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ (Jake Paul Instagarm) પેજ પર શેર કરી છે. આ તવસીરને અત્યાર સુધીમાં સાત લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે.
3/ 6
તસવીરમાં જેક પોલ તેની પાર્ટનર સાથે ખુશખુશાલ નજર આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, એવી વાતો છે કે જેક પોલની ફાઇટ માઇક ટાઇસન સાથે થઇ શકે છે
4/ 6
આ પહેલાં માઇક ટાઇસનની ફાઇટ જેક પોલનાં ભાઇ સાથે થવાની હતી પણ હવે એવું લાગે છે કે, હવે જેક અને ટાઇસનની ફાઇટ થશે. આપને જણાવી દઇએ , થોડા સમય પહેલાં જ જેક પોલે ઇન્સ્ટાગ્રામની ઘણી આલોચના કરી હતી.
5/ 6
કારણ કે ઇન્સ્ટાગ્રામ પર તેની દરરોજ એક તસવીર ડિલીટ થતી હતી જે ટોપલેસ હોતી હત. જે બાદ જેકે પોતે પોતાની એવી જ તસવીર ક્લિક કરાવી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
6/ 6
ઇન્સ્ટાગ્રામ પર જેકનાં 18 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે તેની ગર્લફ્રેન્ડનાં એક મિલિયન ફોલોઅર્સ છે. બંને તેમની તસવીરો અવાર નવાર શેર કરતાં રહેતાં હોય છે.