Home » photogallery » sport » BEST OPENER AFTER SACHIN HITMAN ROHIT SHARMA 11000 RUNS AS AN OPENER IN INTERNATIONAL CRICKET KB

IND VS ENG: સચિન બાદ સૌથી બેસ્ટ ઓપનર હિટમેન રોહિત શર્મા, 11 હજાર રન કરી દેખાડ્યો દમ

રોહિત શર્મા (Rohit Sharma)એ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે 11 હજાર રન કર્યા છે. તેણે મેથ્યૂ હેડન કરતા ઝડપી આ કતકામ કર્યું અને સચિન (Sachin Tendulkar) કરતા તે માત્ર ચાર ઈનિંગ ધીમો રહ્યો હતો.