ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે એકલા હાથે પોતાની ટીમને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણીમાં હાર ટાળી અને વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ મેચમાં જીત અપાવી છે. સ્ટોક્સ માટે કહેવાય છે કે જો તે મેદાન પર ઉભો રહે તો ટીમને સફળતા આપીને પાછો ફરે છે