30 મે થી શરુ થઈ રહેલા ICC વર્લ્ડ કપ પહેલા કરેલા એક પોલમાં ભારતીય પ્રશંસકોને ઝટકો લાગ્યો છે.(PC - ICC) ICCએ વર્લ્ડ કપની બેસ્ટ મોમેન્ટને લઈને એક પોલ કરાવ્યો હતો. જેમાં તેણે પ્રશંસકોને બે ઓપ્શન આપ્યા હતા.(PC - ICC) પ્રથમ ઓપ્શન 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં ધોનીની વિનિંગ સિક્સર હતી. જેને 49% વોટ મળ્યા. (PC - ICC) આ પછી બીજા ઓપ્શનમાં 2015ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ દ્વારા ઇંગ્લેન્ડને હરાવવાનો હતો. જેને 51% વોટ મળ્યા હતા.(PC - ICC) આ પછી આઈસીસીએ પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ પોલના રિઝલ્ટ શેર કર્યા છે.(PC - ICC)