26 વર્ષના સૈફુદ્દીને ખૂબ જ નાની ઉમરમાં બાંગ્લાદેશની ટીમમાં ડેબ્યૂ કરી લીધું હતું. વર્ષ 2017માં તેણે શ્રીલંકા વિરુદ્ધ ટી 20 મેચમાં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરુઆત કરી હતી. ત્યાર બાદ તે જ વર્ષે તેણે વર્ષના અંતમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચની સાથે વન ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. (Mohammad Saifuddin Instagram)
તે બાંગ્લાદેશ માટે 29 વન ડે મેચ અને 34 ટી 20 આંતરરાષ્ટ્રીય રમી ચુક્યો છે. વન ડે માં તે 41 વિકેટ પોતાના નામે કરી ચુક્યો છે. જ્યારે ટી 20માં તેના નામે 34 વિકેટ છે. શાકિબ અલ હસનના ખરાબ ફોર્મમાં સામે ઝઝૂમી રહેલા એ સૈફુદ્દીન પર ભરોસો મુકી શક્યો, જેના કારણે ટીમમાંથી તેની છુટ્ટી કરી દીધી. (Mohammad Saifuddin Instagram)