અક્ષર પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા સામે T20 અને ODI શ્રેણી રમી હતી, જેમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જોકે ભારતીય ટીમે હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાશે. અક્ષરે લગ્ન માટે આ બંને સિરીઝમાંથી બ્રેક લીધો છે.