Rafael Nadal wins 21th Grand slam: 'કિંગ ઓફ ક્લે'ના નામથી જાણીતા રાફેલ નડાલે (Rafael Nadal) ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open 2022) પોતાના નામે એક મોટી ઉપલબ્ધી હાસલ કરી લીધી છે. આ સાથે નડાલે પોતાના કરિયરનો 21મો ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે (21th Grand slam). નડાલ વિશ્વમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનારો ખેલાડી બન્યો છે.