શાર્દૂલ વિહાન મેરઠનો રહેવાસી છે. તે 7 વર્ષની ઉંમરથી શૂટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, શાર્દૂલ વિહાને ક્રિકેટ અને બેડમિંટન જેવી રમતોમાં પણ હાથ અજમાવ્યો હતો. બેટમિંટન કોચે તો શાર્દૂલને આ રમત માટે લાયક ન સમજ્યો. ત્યારબાદ તેણે શૂટિંગની પ્રેક્ટિસ શરૂ કરી.