એશિયન ગેમ્સ -2018માં ભારતીય મેન્સ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. બુધવારે રમાયેલી ગ્રૂપ મેચમાં ભારતે હોંગકોંગને 26-0થી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે ભારતે સૌથી મોટી જીતનો વિજય મેળવ્યો છે.
2/ 4
આ જીત સાથે ભારતે પોતાનો 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 1932માં ઓલિમ્પિક્સમાં ભારતે યુએસને 24-1થી હરાવ્યું હતું. જેમાં ધ્યાનચંદે એકલાએ 18 ગોલ ફટકાર્યા હતા.
3/ 4
હોંગકોંગ સામેની મેચમાં ભારતના 4 ખેલાડીઓએ હેટ્રિક ફટકારી હતી.
4/ 4
ભારતે છેલ્લી બે મેચમાં 43 ગોલ ફટકાર્યા છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચમાં ઇન્ડોનેશિયા સામે 17-0થી વિજય મેળવ્યો હતો.
14
Asian Games 2018: ભારતે હોંગકોંગને 26-0થી હરાવ્યું, 96 વર્ષ જૂનો રેકોર્ડ તુટ્યો