એશિયન ગેમ્સ-2018નો આજે છઠ્ઠો દિવસ છે. છ દિવસે ભારત 6 ગોલ્ડ મેડલ સહિત 24 મેડલ સાથે સાતમાં સ્થાને છે. ભારતે 5 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ વખતે 6 ગોલ્ડ મેડલ કોને-કોને જીત્યા છે તેના ઉપર એક નજર.
2/ 7
પ્રથમ દિવસે રેસલર યોગેશ્વર દત્તે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે મેન્સ ફ્રીસ્ટાઇલ 65 કિગ્રામાં ગોલ્ડ જીત્યો હતો.
विज्ञापन
3/ 7
બીજો ગોલ્ડ રેસલર વિનેશ ફોગાટે અપાવ્યો હતો. વિનેશે વુમન્સ ફ્રીસ્ટાઇલ 50 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
4/ 7
શૂટિંગમાં સૌરભ ચૌધરીએ મેન્સ 10 મીટર પિસ્તોલમાં ગોલ્ડ જીત્યો હતો. આ શુટિંગનો આ વખતે પ્રથમ ગોલ્ડ હતો.