Home » photogallery » રમતો » આર્જેંટિનાના આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડથી લોકો થયા નારાજ, 20 હજારથી વધુ લોકોએ કહ્યું- તું આને છોડી દે

આર્જેંટિનાના આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડથી લોકો થયા નારાજ, 20 હજારથી વધુ લોકોએ કહ્યું- તું આને છોડી દે

Fan Want Argentina Superstar footballer Julian Alvarez to Split with His Girlfriend: 20 હજારથી વધારે ગુસ્સે થયેલા ફેન્સે એક અરજી પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં આર્જેંટિનાના સ્ટાર ફુટબોલર જૂલિયન અલ્વારેજથી તેની પ્રેમિકા મારિયા એમિલિયા ફેરેરોની સાથે બ્રેકઅપ કરાવવા માગે છે. 22 વર્ષિય સ્ટ્રાઈકર લિયોનેલ મેસી આર્જેટિનાની ટીમનો એક મહત્વનો ભાગ હતો. જેણે લાંબી રાહ જોવડાવ્યા બાદ કતરમાં ફીફા વર્લ્ડ કપ 2022 જીત્યો હતો.

विज्ञापन

  • 17

    આર્જેંટિનાના આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડથી લોકો થયા નારાજ, 20 હજારથી વધુ લોકોએ કહ્યું- તું આને છોડી દે

    આર્જેટિના સ્ટાર ફુટબોલર જૂલિયન અલ્વારેજ ફીફા વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ ચર્ચામાં આવ્યો છે. જૂલિયન અલ્વારેજે ફીફા વર્લ્ડ કપમાં શાનદાર રમત દ્વારા પોતાની ટીમની જીત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. 22 વર્ષ બાદ ફોરવર્ડ જૂલિયન અલ્વારેજે સાત મેચમાં ચાર ગોલ કર્યા અને ગોલ્ડન બૂટની રેસમાં અંત સુધી લડી રહ્યો હતો. પણ હવે આ સ્ટાર ખેલાડી એક અજીબોગરીબ કારણે ચર્ચામાં બનેલો છે. જૂલિયન પોતાની ગર્લફ્રેન્ડ મારિયા એમિલિયા ફેરેરોના કારણે ચર્ચામાં છવાયેલો છે. (AP, Maria Emilia/Instagram)

    MORE
    GALLERIES

  • 27

    આર્જેંટિનાના આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડથી લોકો થયા નારાજ, 20 હજારથી વધુ લોકોએ કહ્યું- તું આને છોડી દે

    જૂલિયન અલ્વારેજના 20 હજારથી વધારે ફેન્સ સ્ટાર ફોરવર્ડને તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરવા માટે કહી રહ્યા છે. સાંભળવામાં આવ્યું આ અજીબ લાગશે, પણ તે સત્ય છે. 20 હજારથી વધારે નારાજ ફેન્સે એર અરજી પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં મેનચેસ્ટર સિટીના ફોરવર્ડ જૂલિયન અલ્વારેજને પોતાની પ્રેમિકા મારિયા અમિલિયા ફેરેરો સાથે બ્રેકએપ કરવા માટે કહી રહ્યા છે. (Maria Emilia/Instagram)

    MORE
    GALLERIES

  • 37

    આર્જેંટિનાના આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડથી લોકો થયા નારાજ, 20 હજારથી વધુ લોકોએ કહ્યું- તું આને છોડી દે

    જૂલિયન અલ્વારેજ કતરમાં 2022 ફીફા વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનના કારણે આર્જેંટિનામાં સંસેશન બની ચુક્યો છે. મેનચેસ્ટર સિટી ફોરવર્ડે સાત મેચોમાં ચાર ગોલ કર્યા હતા અને ટૂર્નામેન્ટમાં મેસી બાદ અર્જેંટિનો બીજો મુખ્ય ગોલ કરનારો ખેલાડી તરીકે ઉભરીને આવ્યો હતો. ફક્ત લિયોનેલ મેસીએ તેનાથી વધારે ગોલ કર્યા હતા અને અર્જેંટિનાએ 36 વર્ષના લાંબા ફીફા વર્લ્ડ કપનો દુષ્કાળ સમાપ્ત કરી દીધો હતો. પણ આ બધાથી હટીને ફેન્સ આખરે અલ્વારેજની સુંદર પ્રેમિકાથી શા માટે નારાજ છે? તો આવો જાણીએ તેની પાછળનું કારણ. (Maria Emilia/Instagram)

    MORE
    GALLERIES

  • 47

    આર્જેંટિનાના આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડથી લોકો થયા નારાજ, 20 હજારથી વધુ લોકોએ કહ્યું- તું આને છોડી દે

    જૂલિયન અલ્વારેજને બીજા લોકોની માફક અર્જેટિંનામાં વર્લ્ડ કપ બાદ અલગ અલગ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ મારિયા એમિલિયા ફેરેરો પણ સાથે રહી હતી. અલ્વારેજને પોતાના ગૃહનગર કૈલાચિનમાં એક ફાયર એન્જીનની છત પર બેસીને ફેન્સ સાથે દિલથી જશ્ન મનાવતા પરેડની આગેવાની કરી હતી. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, કૉર્ડોબાથી 65 માઈલ દૂર આવેલા નાના શહેરમાં 10,000થી વધારે લોકો આ જશ્નનો ભાગ બન્યા હતા. (Maria Emilia/Instagram)

    MORE
    GALLERIES

  • 57

    આર્જેંટિનાના આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડથી લોકો થયા નારાજ, 20 હજારથી વધુ લોકોએ કહ્યું- તું આને છોડી દે

    મારિયા એમિલિયા ફેરેરોનું જન્મ અર્જેંટિનામાં થયો હતો. મારિયા અમેલિયા ફેરેરોને ત્યારે પ્રસિદ્ધિ મળી, જ્યારે મીડિયાએ તેને મેનચેસ્ટર સિટીના ફુટબોલર જૂલિયન અલ્વારેજની ગર્લફ્રેન્ડ તરીકે ઘોષિત કરી. તે ટીનેસથી ગ્રાસ હોકી રમી રહી છે. મારિયા એમિલિયા ફેરેરોનો જન્મ જૂન મહિનામાં થયો હતો. જૂલિયન અલ્વારેજનો જન્મ 31 જાન્યુઆરી 2000ના રોજ થયો હતો. બંનેના જન્મ વચ્ચે ફક્ત 5 મહિનાનું અંતર છે. (Maria Emilia/Instagram)

    MORE
    GALLERIES

  • 67

    આર્જેંટિનાના આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડથી લોકો થયા નારાજ, 20 હજારથી વધુ લોકોએ કહ્યું- તું આને છોડી દે

    જૂલિયન અલ્વારેજની પ્રેમિકા મારિયા અમિલિયા ફેરેરો પણ પરેડનો ભાગ હતી, પણ તેની એક હરકતથી ફેન્સ નારાજ થઈ ગયા છે. હકીકતમાં જોઈએ તો, એક સમય પર ફેરેરોને મેનચેસ્ટર સિટી ફોરવર્ડને યુવા ફેન્સ સાથે એક ગ્રુપ ફોટો પાડતા રોકતી દેખાય છે. (Maria Emilia/Instagram)

    MORE
    GALLERIES

  • 77

    આર્જેંટિનાના આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડથી લોકો થયા નારાજ, 20 હજારથી વધુ લોકોએ કહ્યું- તું આને છોડી દે

    જૂલિયન અલ્વારેજની પ્રેમિકા મારિયા અમિલિયા ફેરેરોની આ હરકતથી એક ફેન એટલો ગુસ્સે થયો કે, તેણે ફુટબોલરની પોતાની પ્રેમિકાને છો઼ડી દેવા માટે ઓનલાઈન અરજી બનાવી. કહેવાય છે કે, આ અરજી પર 20 હજારથી વધારે લોકો સાઈન કરી ચુક્યા છે. (Maria Emilia/Instagram)

    MORE
    GALLERIES